એક ગુજરાતી – કોરોના મહામારી સામે તમામ ગુજરાતીઓની સાથે છે.

https://www.youtube.com/watch?v=naT_scb98-8

અરવિંદ ત્રિવેદી કે જે લંકેશ તરીકે ઓળખાય છે જેમના થોડા દિવસ પહેલા મૃત્યુ ના સમાચાર આવ્યા પરંતુ આ ખોટા સમાચાર હોવાનું એમના પરિવારે જ જણાવ્યું અને જોવો આ વિડિઓ માં એ કોરોના ની મહામારી સામે તમામ ગુજરાતીઓ ની સાથે ઉભા હોવાનું જણાવે છે.