*સૂડાનના વડાપ્રધાનના કાફલા પર આતંકી હુમલો*

સૂડાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર સૂડાનની રાજધાની ખારતૂમમાં થયેલા વિસ્ફોટમાં ત્યાંના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોક માંડ-માંડ બચ્યા છે. હમદોકના પરિવારે આ વિસ્ફોટમાં સુરક્ષિત હોવાની ખાતરી આપી