*હવે પેમેન્ટ એપ્લીકેશન વોટ્સએપ થકી કરશે*

વેપારીઓની લેણ-દેણ બનશે સરળ, હવે પેમેન્ટ એપ્લીકેશન વોટ્સએપ થકી કરશે વ્યવહારડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ BharatPay દ્વારા વેપારીઓ સાથે કરવામાં આવતા બધા જ વ્યવહારને હવે વોટ્સએપ પર સ્થળાંતર કરી દીધા છે. જેથી કંપનીની બધી જ લેણ-દેણની સૂચનાઓ, OTP, દિવસના અંતમાં બેલેન્સ અને લોન બેલેન્સની માહિતી વોટ્સએપના માધ્યમથી આપવામાં આવે છે.