પંજાબમાં કોંગ્રેસે 316 અને ભાજપે ફક્ત 22, બેઠકો પર મળી જીત, સની દેઓલના મતક્ષેત્રમાં પણ હાર
ખેડૂત આંદોલનની સીધી અસર પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી છે. પંજાબમાં કોંગ્રેસે 316 બેઠકો જીતી લીધી છે. જ્યારે ભાજપના ફાળે માત્ર 22 બેઠકો જ આવી છે. સની દેઓલના સંસદીય મતવિસ્તાર ગુરદાસપુરમાં પણ ભાજપની હાર થઈ છે.