આજે ૧ મે … ગરવી ગુજરાતનો જન્મદિવસ … ગુજરાત રાજ્યના ગૌરવને રામેશ્વર સ્કૂલ – નિકોલ , અમદાવાદના પ્રિન્સિપાલ ડો. હેમંતકુમાર એસ. પંડ્યાએ પોતાના કલાત્મક ચિત્રમાં દર્શાવીને સૌ ગુજરાતીઓને ગુજરાત રાજ્યના સ્થાપનાદિનની
શુભેચ્છાઓ પાઠવી છે …. જય જય ગરવી ગુજરાત ….. આ ઉપરાંત આજે સૌને મજૂરદિનની પણ શુભેચ્છાઓ …