બ્રેકિંગ ન્યૂઝ દાહોદ ના દેવગઢ બારીયા ની સબ જેલ ની દીવાલ કૂદી ને 13.કેદી ફરાર

બ્રેકિંગ ન્યૂઝ

દાહોદ ના દેવગઢ બારીયા ની સબ જેલ ની દીવાલ કૂદી ને 13.કેદી ફરાર

મોઙી રાત્રે તમામ કેદીઓ ફરાર થતાં પોલીસ તંત્ર માં દોઙધામ

બે બેરેકના તાળા તોઙી ને દિવાલ કુદી ને ફરાર