યશગાથા ગુજરાતની” ગીતને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે લોકો સમક્ષ મુકવામાં આવ્યું.

આવતીકાલે ૬૦ માં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે જાણીતા નિર્માતા દિગ્દર્શક અભિલાષ ઘોડા ના નિર્દેશનમાં ગુજરાત ના ૩૦ ચુનંદા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ “યશગાથા ગુજરાતની” ગીતને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે લોકો સમક્ષ મુકવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગીત આવતીકાલે તારીખ ૧ મેં ના રોજ સવારે ૬:૩૦ વાગે સોશીયલ મીડીયા પર રીલીઝ કરવામાં આવશે..