બિગ બ્રેકીંગ : વડોદરામાં 7 પત્રકારો ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.

વડોદરામાં 7 પત્રકારો ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ત્યારે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 279 દર્દીઓ પોઝિટિવ થયા છે. જ્યારે આજરોજ વડોદરામાં કોરોનાથી વધુ 2 લોકોના મોત થયા છે. અને કોરોનાથી અત્યાર સુધી 17 લોકો નાં મોત થયા છે.