બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા

બોલિવૂડના અભિનેતા ઈરફાનખાનનું દુઃખદ નિધન.તેઓ કેન્સર થી પિડાતા હતા. ભારત એક ખોજ ધારાવાહિક માં તેમજ દૂરદર્શનની અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો.ગઈકાલે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાંબી બીમારી બાદ ઈરફાન ખાનનું નિધન થયું. થોડા સમય પહેલા જ તેમને અંગ્રેજી મીડીયમ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી.