અમદાવાદ ના મનપા કમિશનર નહેરા નું મહત્વ નું નિવેદન

૩ મે સુધી અમદાવાદ શહેરમાં તમામ દુકાનો બંધ રહેશે. હવેથી વેપારીઓની મંજૂરીથી 3 મે સુધી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે
અમદાવાદમાં આવશ્યક સિવાયની તમામ દુકાનો 3 મે સુધી બંધ રહેશે. અને અગાઉનો નિર્ણય માં ફેરફાર કરવામાં આવ્યો છે.

દવા દૂધ અનાજ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની બધી દુકાનો બંધ રહેશે.