જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા 3 આતંકવાદી, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા 3 આતંકવાદી, સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુ કાશ્મીર ના અવંતીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ મુઠભેડમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓમાંથી એક ઉગ્રવાદીઓના પ્રમુખનો સાથી હતો. જ્યારે 2 આતંકવાદીઓની ઓળખ ચાલુ છે. એન્કાઉન્ટર બાદ સુરક્ષાબળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.