*આવતીકાલે અમદાવાદનાં આ વિસ્તારોમાં નહિ ખોલી શકાય દુકાનો.*

મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી છે કે આવતી કાલથી મોલ શિવાયની કેટલીક નાની દુકાનો ખોલી શકાશે. જેમાં અમુક શરતો અને સલામતિ નું પાલન કરવાનું રહેશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઉપર દર્શાવેલ આ વિસ્તારો સિવાય બાકીના 42 વોર્ડમાં દુકાનો ખોલી શકાશે.