લોકડાઉન માં ઘરે કંટાળો આવે છે ? તો તમારા માટે આવી ગયું છે એક મજાનું પ્લેટફોર્મ જ્યાં તમારી ટેલેન્ટ પુરા ગુજરાતને બતાવો અને કલર્સ ગુજરાતી તરફથી આકર્ષક ઇનામો જીતો.
જો તમે ગાઈ શકો છો તો તમે છો લોકડાઉન સ્ટાર
જો તમે નાચી શકો છો તો તમે છો લોકડાઉન સ્ટાર
જો તમે કોઈ ને હસાવી શકો છો મિમિક્રી કરી શકો છો, કોમેડી કરી શકો છો તો તમે છો લોકડાઉન સ્ટાર…
ભાગ લેવા માટે તમારા વિડિઓ નીચે આપેલા ત્રણમાંથી કોઈપણ વિકલ્પ દ્વારા અમને મોકલી આપો અને જીતો ઇનામો.
1. આ લિંક પર અપલોડ કરો….
https://buff.ly/2RKUwLi
અથવા
2. ૬૩૫૪ ૯૯૮ ૩૭૭ પર તમારું નામ અને ઉંમર લખી,તમારા મોબાઈલ નંબરથી વિડિયો whatsapp કરો.
અથવા
3. “કલર્સ ગુજરાતી” ના ફેસબુક પર તમારું નામ અને ઉંમર લખી મેસેજ કરીને વિડિઓ મોકલો.
Terms & conditions માટે “કલર્સ ગુજરાતી” ની વેબસાઈટ જુઓ.
તો રાહ કોની જુઓ છો….બની જાવ ઘરે બેઠા #લોકડાઉનસ્ટાર.