અમદાવાદ* જ્યાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નહોતો એ વિસ્તારમાં પણ કોરોનાનો કેસ નોંધાયો

. ઘાટલોડિયાના શ્રીકુંજ સોસાયટીમાં રહેતી એક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હવે ઘાટલોડિયા પણ કોરોના અસરગ્રસ્ત વિસ્તારમાં આવી ગયું છે