આ ઘટના છે
ઇન્દૌરના હીરા નગર વિસ્તારના રસ્તા પર કોઈ આવીને રૂપિયા 100, 200 અને 500ની ચલણી નોટ ફેંકીને જતું રહ્યું. આ રીતે જાહેર રસ્તા પર રૂપિયા 100, 200 અને 500ની ચલણી નોટ પડેલી જોઈને સ્થાનિક લોકો ચોંકી ગયા છે નોટોને જોવા લોકોની ભીડ તો જામી પણ કોઈએ સ્પર્શ પણ ન કર્યો.
*ડંડાની મદદથી ઉઠાવવામાં આવી ચલણી નોટ*
અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી રસ્તા પર પડેલી આ રૂપિયા 100, 200 અને 500ની ચલણી નોટને સેનિટાઈઝ કરવામાં આવે નહીં ત્યાં સુધી કોઈ તેને સ્પર્શ નહીં કરે.