અમદાવાદ નવરંગપુરામાં એક જ પરિવારના છ લોકોને કોરોનાવાયરસનો લાગ્યો ચેપ એક જ પરિવારની ચાર મહિલા અને બે પુરૂષોને કોરોના થયો.

અમદાવાદ નવરંગપુરામાં એક જ પરિવારના છ લોકોને કોરોનાવાયરસનો લાગ્યો ચેપ

એક જ પરિવારની ચાર મહિલા અને બે પુરૂષોને કોરોના થયો

પરિવારના છ સભ્યોમાંથી એક આઠ વર્ષની બાળકી પણ કોરોનાવાયરસ સંક્રમિત

નવરંગપુરાની સહકાર નીલકંઠ સોસાયટી માં રહે છે આ પરિવાર

ઘર નંબર A-૧૩ માં રહેતા પરિવારના છ સભ્યોને કોરોના

સોસાયટીને કરવામાં આવી સીલ