આ વખતે રક્ષાબંધન આવ્યા પહેલા આપણે લાલ કે કાળા કલરના સૂતરનો જાડો દોરો લેવાનો તેને આપણી પૂજા માં મૂકીએ રોજ આપણે દિવાબત્તી તો કરીએ છીએ તે ચાલુ રાખવાના શનિવારે હનુમાન ચાલીસા બોલવા રવિવારે 11/21/31 ગાયત્રી મંત્ર બોલવા.અને કદાચ કોઈને બોલવાના ના આવડે કે ન ફાવે તો કાંઇ નહી રોજ પૂજા અને દિવા ધૂપ પૂજા થાય છે એ પૂજા થયેલો અભિમંત્રિત દોરો ગૂંથીને આપણા ભાઈને બાંધીએ તો રક્ષાબંધન રક્ષાબંધન ભાઈની નજર નો દોરો અને આપણા ઇષ્ટદેવ ની કૃપા પણ એના ઉપર રહે ચાલો આ વખત આ નવી પહેલ કરીએ ચાઇનાની રાખડીઓ કે વિધર્મીઓ દ્વારા બનાવવામાં આવતી રાખડીઓ આપણે નથી જોઈતી.
દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણ ને સાડી નો છેડો ફાડી દોરા રૂપે બાંધ્યો હતો👍🏻👍🏻👍🏻💐
વિચાર જો યોગ્ય લાગે તો આગળ મિત્રો સ્નેહી/કુટુંબી જનો ને મોકલી આપો રક્ષા બંધન ને હજુ વાર છે ભગવાન પાસે જેટલો સમય દોરો પડ્યો રહેશે એટલી તમારા મંત્ર પૂજા પાઠ નામ જપ ની અસર તેમાં વધુ આવશે 🙏🏽🌹🙏🏽
*જયોતિષાચાર્ય = મનીષ મહેતા*