ગુજરાતના વિવિધ પાર્ટીના નેતાઓ બાદ હવે LRD જવાનોએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા…

ગુજરાતના વિવિધ પાર્ટીના નેતાઓ બાદ હવે LRD જવાનોએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા…
જૂનાગઢ ખાતે યોજાયેલ દિક્ષાંત સમારોહમાં લોકરક્ષક દળના જવાનો ગરબે ઘૂમ્યા…
ગૃહ રાજ્ય મંત્રીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યો….