આઈ.પી.એલ.મુલતવી : આવતીકાલે બીસીસીઆઈ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે.

બ્રેકિંગ- બીસીસીઆઈના સ્ત્રોતોને ટાંકીને મોટા સમાચાર… આઈપીએલ 2020 હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવ્યું છે. જો બધું બરાબર થઈ જાય, તો આઈપીએલ સપ્ટેમ્બરમાં થઈ શકે છે. તેમજ આવતા વર્ષે જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મુલતવી રાખવાની સંભાવના. આવતીકાલે બીસીસીઆઈ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે.