*લોકડાઉન ૪ ઝોનમાં ખૂલી શકે છે*
*સતાવાર જાહેરાત આજે થઈ શકે છે*
*ઝોન ના નામ*
*રેડ, ઓરેન્જ, ગ્રીન, અને યેલો હશે ૪ ઝોન*
સૂત્રોનું કહેવું છે કે મંગળવાર બાદ વધી રહેલા બીજા ચરણના લોકડાઉન દરમિયાન દેશમાં કોરોના વાયરસના ખતરાને જોતા રેડ ઓરેન્જ અને ગ્રીન અને યેલો ઝોનમાં વહેંચવામાં આવી શકે છે
*જ્યાં એકપણ કેસ નહીં હોય તેને ગ્રીન ઝોનમાં રાખી શકાય છે*
*જ્યાં વધારે કેસ હશે ત્યાં રેડ ઝોન રાખી શકાય છે*
*જ્યાં ઓછા ખતરાવાળા જિલ્લામાં યેલો ઝોન રાખી શકાય છે*
*રેડ ઝોનમાં સંપૂર્ણ રીતે લોકડાઉન રાખી શકાય છે*
*જ્યારે ગ્રીન ઝોનમાં છૂટછાટ આપી શકાય છે*
*જેમ કે બહારથી આવનારા લોકો પર પ્રતિબંધ લગાવીને સ્થાનિક રોજગારને પહેલાની જેમ ચાલવાની છૂટ આપી શકાય*
*ગ્રીન ઝોનમાં જિલ્લાની સરકારી ઓફિસમાં પહેલાની જેમ કામ શરૂ કરવાની વ્યવસ્થા થઈ શકે છે*
*ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં ખેતી સાથે જોડાયેલા કામ અને કેટલા
નિયમોમાં છૂટ મળી શકે છે*
*જ્યારે એક લિમિટમાં હવાઈ અને ટ્રેનમા છૂટ આપી શકાય છે*
*સ્કલ અને કોલેજો બંધ રહેશે*
*મોલ રેસ્ટોરાને હાલમાં ખોલવામાં નહીં બંધ રહેશે*
*પરંતુ નાના-મોટા ઉદ્યોગો અને દુકાનો ફરીથી ખોલવાની છૂટ આપવામાં આવી શકે છે*
વિનોદ મેઘાણી.