પાટણ: રખડતા ઢોરની અડફેટે બે મહિલાનાં મોત, બે ઘાયલ

 

સરસ્વતી તાલુકાના આધાર ગામમાં બન્યો બનાવ

 

રખડતા આખલાએ ચાર મહિલાઓને લીધી હતી અડફેટે

 

બંને ઘાયલ મહિલાઓને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ.