બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પ્રથમ દર્દીનું મોત ગાંધીનગરમાં કોરોના પોઝિટિવથી વૃદ્ધનું મોત

કોરોના પોઝિટિવ યુવાનનાં દાદાનું મોત
81 વર્ષની વયે વૃદ્ધનું થયું મોત
26મી માર્ચે વૃદ્ધને કરાયા હતા એડમિટ
ગાંધીનગરમાં કુલ 13 કેસ પોઝિટિવ,1 વ્યકિતનું મોત