યસ બેકની ચડતી-પડતીની કહાની

યસ બેંકનો શેર ભાવ એક સમયે 1400 હતો
હવે ગબડીને સીધો જ રૂ. 16.50 આવી ગયો
2004માં યસ બેંકની ભારતમાં થઈ શરુઆત
2005મા યસ બેકનો આઈપીઓ આવ્યો
યસબેંકના ફાઉન્ડર રાણાકપુરને મળ્યો એવોર્ડ
2005માં એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો મળ્યો એવોર્ડ
2006માં બેંકે પોતાનો નફો 55.3 કરોડ જાહેર કર્યો
2008માં મુંબઈ હુમલામાં પ્રમોટર અશોક કપુરનુ થયું મોત
2009માં 30 હજાર કરોડને બેલેન્સશીટ ધરાવતી બેંક હની
સૌથી ઝડપી ગ્રોથ કરવાવાળી બેંકનો મળ્યો એવોર્ડ
2013માં દેશના અલગ અલગ રાજયમાં 500 શાખા ખોલી
2014માં બેંકે ગ્લોબલ કવોલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ પ્લેસમેન્ટથી 500 મિલિયન ડોલર ભેગા કર્યા
2015માં નેશનલ સ્ટોક એક્સચેન્જના નીફટીમાં યસ બેંક લિસ્ટેટ થઈ
નિફટીના 50માં યસ બેંકનો સમાવેશ થઈ ગયો
એપ્રિલ 2015માં યસબેકે પ્રથમ ઈન્ટરનેશનલ બ્રાંચ અબુધાબીમાં ખોલી
2017માં બેંકે કયુઆઈપીની મદદથી 4906.68 કરોડ રુપિયા ભેગા કર્યા
કોઈ પણ ખાનગી બેંક દ્રારા ભેગી કરાતી રકમમાં સૌથી હાઈ હતી
2018માં સિકયોરિટી બિઝનેસના કસ્ટોડિયનનુ લાયસન્સ મળ્યુ
સેબી પાસેથી યસ બેંકને કસ્ટોડીયનનુ મળ્યુ લાયસન્સ
સેબીએ મ્યુયુઅલ ફંડ બિઝનેસ માટે મંજુરી આપી
આરબીઆઈને બેંકના નાણાકીય વ્યવહાર પર ગંઘ આવી
એનપીએ અને બેલેન્સશીટમાં ગડબડીની શંકા ગઈ
આરબીઆઈને યસ બેંક સચોટ માહીતી નહી આપવાનો આક્ષેપ
2018માં આરબીઆઈએ રાણાકપુરને ચેરમેન પદેથી હટાવ્યા
રાણા કપુર હતા યસ બેકના ચેરમેન
બળજબરીથી ચેરમેનને હટાવવાની બેંકના ઇતિહાસમાં પ્રથમ ઘટના
સાથેસાથે આરબીઆઈએ યસ બેંક પર કેટલાંક નિયંત્રણો લગાવ્યા
યસ બેકની ગતિવિધિની અસર શેરબજાર પર પણ પડી
2019માં બ્લુમબર્ગે એક રિપોર્ટમાં યસબેકનુ પ્રદર્શન ખરાબ બતાવ્યું હતુ
ખરાબ પ્રદર્શનવાળી ટોપ-10 બેંકની લિસ્ટમાં યસ બેકનુ હતુ નામ
યસ બેંકે અનેક દાગી કંપનીઓને લોન આપી
માર્કેટમાં જે બેંક લોન આપવા તૈયાર નહોતી તે કંપનીને આપી લોન
જેટ એરવેઝ, દિવાન હાઉસિંગ, કોક્સ એન્ડ કિંગ, સીજી પાવરને આપી લોન
બેંકની બેલેન્સશીટથી કંપનીના શેર આસમાને જતાં હતા
યસ બેકના શેરનો શેરબજારમાં દબદબો હતો
એનપીએ વધવાની શરૂઆત થતા શેરનુ શરુ થયુ ધોવાણ
આજે 55 ટકા શેરનો ભાવ તળિયે પહોચી ગયો