❌ ખાસ ચેતવણી ❌*
*હાલ કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે સરકારી અધિકારી કે સંસ્થાઓ ના નામ થી ઓનલાઈન ડોનેશન માટે ફોન ચાલુ થયા છે, જેમાં આપની વિગત પૂછવામાં આવે છે અને ત્યારબાદ આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે*
તો
*સરકાર તરફથી આવા કોઇ ફોન કરવા માં આવતા નથી તથા કોઇ વિગત પૂછવામાં આવતી નથી તો આપના ઉપર આવો કોઇ ફોન આવે તો તેનો કોઇ ઉત્તર આપશો નહીં*
*આ વાત આપના સ્વજનો તથા મિત્રમંડળ ને તાત્કાલિક જણાવશો.*