ગામ માં ભાવવધારો થઈ રહ્યો છે લોકો પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે શાકભાજી થી માંડી ને મોટા ભાગ ની વસ્તુ ઓ ભાવ વધારી રહ્યા છે
*યાદ રાખજો*
દેશ માં જ્યારે આવી ઈમરજન્સી ની સ્થિતિ હોય ત્યારે આ બઉ મોટો ગુનો છે
ગ્રાહકે કરેલી દુકાનદાર વિરુધ્ધ ની ફરિયાદ સીધા કન્ટ્રોલ ને જાણ કરો
*ટોલ્ફ્રી નંબર1800114000*
*8130009809* *વોટ્સએપ નંબર* પર ફોટો અથવા વીડિયો કે વોઈસ રેકોર્ડિંગ મોકલો
તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે પણ આવા લોકોને સબક આપવો પડશે
નહિ તો લોકો ને પૈસા ની ખુબજ તંગી પડશે . ડો.જનક પટેલ.
🙏🙏🙏🙏🙏