*AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી હાજર રહે*

સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ઓફિસોને અપાયેલા આદેશમાં કહેવાયુ છે કે, AC રુમમાં વાયરસ લાંબા સમય સુધી મોજુદ રહે છે. તેથી સરકારી ઓફિસો AC સિસ્ટમ વાપરવાથી દુર રહે અથવા તો ઈમરજન્સીમાં જ તેનો ઉપયોગ કરે. આદેશમાં જણાવ્યુ છે કે, AC ની જગ્યાએ દરવાજા અને બારીઓ ખુલ્લી રાખીને હવાની અવર જવર રહે તે વિકલ્પ વધારે સારો છે