એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.

।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।।
અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર ચેડાં થઈ રહેલ છે.

આજે આ માટે સ્થાનિક રિપોર્ટરોને બોલાવીને રીપોર્ટ કરવો પાડ્યો છે.આ માટે અનેક વખત લેખિતમાં પણ અરજીઓ આપેલ છે પરંતું કોર્પોરેટરોને રાજકારણથી નવરાશ નથી અને અધિકારીઓના બહેરા કાને સંભળાતું નથી.

નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને સેંકડો કીડાઓ ખદ બદી રહ્યાં છે હી જીવજંતુઓ પણ સેંકડો છે બસ કોઈ અધિકારીને દેખાતું નથી.અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમ જનતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે ફૂરસત નથી.
બાલકૃષ્ણ રાવલ
બ્રહ્મ સેનાએ ગુજરાત કન્વીનર
ખેડબ્રહ્મા – સાબરકાંઠા
9998817499