*રાજકોટ પોલીસ ભાજપની ઢોલકી બનવાને બદલે પ્રજાલક્ષી કામગીરી કરે તો સારું : ઇન્દ્રનીલ રાજગુરુ*
-પોલીસ તંત્રએ પોતાની કામગીરીના ગુણગાન ગાયા પરંતુ ગુનાખોરીને કાબુમાં લેવાની યોજના જાહેર ન કરી
-સરકારી તંત્રમાં થતા અન્યાય સામે કોંગ્રેસ હેલ્પલાઈન નંબર જાહેર કરશે અને અવાજ ઉઠાવશે
-કોંગ્રેસને ક્યારેય પ્રસિદ્ધિનો મોહ રહ્યો નથી પણ લોકહિતના પ્રશ્નો ઉઠાવે છે.
રાજકોટમાં હજુ નશીલા પદાર્થો ખુલ્લેઆમ મળે છે સાથોસાથ દારુ પણ જોઈએ તેટલો મળે છે.
આટલી ટકોર પછી હવે પોલીસ કમિશનર ભાજપના હિસાબે નહી પણ પ્રજા માટે કામ કરશે તેવી અપેક્ષા રાખી રહ્યો છું….