*સુરત : ઉમરા માં થયેલ 4.40 લાખ ની લૂંટ મામલો.*

*સુરત : ઉમરા માં થયેલ 4.40 લાખ ની લૂંટ મામલો.*

*ક્રાઇમ બ્રાન્ચ ને મળી સફળતા*.

*ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ.*

*બે દિવસ પહેલા બાઈક પર આવેલા ઈસમો લૂંટ કરી થયા હતા ફરાર.*

*લૂંટ માં થયેલ લૂંટ કેટલો મુદામાલ પણ જપ્ત કર્યો.*