*☘️કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી*
આજે સવારે 11.30 કલાકે સર્વપક્ષીય બેઠક યોજાશે
બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક
*☘️લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે આજે ભાજપ સંકલન સમિતિની બેઠક યોજાશે*
પાર્ટીનાં અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત સમિતિનાં તમામ સભ્યો હાજર રહેશે. આ સાથે આસામનાં સીએમ હિમંતા બિસ્વા શર્મા, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, અશ્વની વૈષ્ણવ પણ બેઠકમાં હાજરી આપશે. પાર્ટીનાં વરિષ્ઠ નેતા બીએલ સંતોષ, સુનીલ બંસલ , વિનોદ તાવડે પણ હાજર રહેશે.
#news #icmnews