રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તભાઈ રૂપાલા સાહેબ દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા સંઘવી ગર્લ્સ હાઈસ્કુલ લાઠી ખાતે યોજાવામાં આવેલ.

રાજ્ય સભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તભાઈ રૂપાલા સાહેબ દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા સંઘવી ગર્લ્સ હાઈસ્કુલ લાઠી ખાતે યોજાવામાં આવેલ.

પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે રૂપાલા સાહેબ દ્વારા શરુ થયેલ અભિયાનમાં વિદ્યાર્થીઓ સહિતોમાં ખેલ અને સાંસ્કૃતિક ક્ષેત્રે જન જાગૃતિ થકી નવ યુવાઓમાં નવી ઉર્જા અને કૌશલ્યનો વિકાસ થશે.

અમરેલી જિલ્લાના આ યુવાઓ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારશે.

રૂપાલા સાહેબ પ્રેરિત આ નવતર અભિયાન થકી ખેલ અને સાંસ્કૃતિક ક્ષેત્રને સમગ્ર દેશમાં નવી ઓળખ મળશે.