*પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કયા-કાય ટેક્સ ઉમેરાય છે*

પેટ્રોલ રૂપિયા-લિટર ડીઝલ (રૂપિયા-લિટરદીઠ) ક્રૂડ ઓઇલની કિંમત 17.17.79 ઓઇલ કંપનીઓનો ચાર્જ 13.9117.55 એક્સાઇઝ ડ્યૂટી + રોડ સેસ19.98 15.83પેટ્રોલ પમ્પ માલિકનું કમિશન 3.55 2.49 વેટ 14.91 9.23 કુલ 70.14 62.89 આમ પેટ્રોલ અને ડીઝલ પર 12 માર્ચ સુધીના ડેટાના હિસાબે વાત કરીએ તો લિટરદીઠ પેટ્રોલ પર 34.89 (49.7 ટકા) તો ટેક્સ ચૂકવવામાં જાય છે, અને એમાં હવે ઓર ત્રણનો વધારો થયો. એ જ રીતે ડીઝલ પર લિટરદીઠ 25.06 39.8 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે અને એમા હવે ઓર ત્રણનો વધારો થયો