સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો ડબ્બે 20 રૂપિયા નો ઘટાડો

સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો ડબ્બે 20 રૂપિયા

નો ઘટાડો એક સપ્તાહમાં રૂ.340નો ઘટાડો થયો

મગફળીની આવક વધતા સિંગતેલના ભાવમાં

ઘટાડો, સિંગતેલના ડબ્બાના ભાવ રૂ. 2010 થયા