એસીબી સફળ ડીકોય
ડીકોયર: એક જાગૃત નાગરીક
આરોપી: મેહુલકુમાર નરેશભાઇ પ્રજાપતિ, ટી.આર.બી.,
નોકરી- જશોદાનગર ચાર રસ્તા, “ જે ” ટ્રાફીક પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેર,
ડીકોયની તારીખ :
૨૫/૦૪/૨૦૨૩
લાંચની માંગણીની રકમ:
રૂ. ૧૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૧૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ. ૧૦૦/-
ડીકોયનુ સ્થળ:
જશોદાનગર ચાર રસ્તા બ્રીજ નીચે, ફાયર બ્રીગેડની સામે, નરોડા નારોલ હાઇવે, અમદાવાદ.
ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે, અમદાવાદ શહેર તથા નેશનલ હાઇવે પર આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ તથા ટીઆરબીના માણસો વાહનો રોકી હેરાન પરેશાન કરતા હોવાની માહીતી મળેલ. જેમાં કાયદેસરના દંડ સિવાયની પોતાના અંગત સ્વાર્થ માટે લાંચના નાણાની માંગણી કરતા હોવાની માહીતીના આધારે આજરોજ ડીકોયર શ્રીનો સહકાર મેળવી સદર રજુઆતો સબંધે ડીકોયરને સાથે રાખી, ડીકોયની શક્યતાઓ તપાસતા જશોદાનગર ચાર રસ્તા બ્રીજની નીચે, ફાયર બ્રીગેડની સામે, આરોપીએ ડીકોયરની છોટા હાથી ગાડી ઉભી રખાવી ડીકોયર સાથે પંચ- ૧ ની હાજરીમાં લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૦૦/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયેલ છે.
નોધ : ઉપરોક્ત આરોપીને એ.સી.બી. એ ડીટેન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપિંગ અધિકારી:
શ્રી ડી.એન.પટેલ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપરવિઝન અધિકારી :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.