*ગોવા જવાનો પ્લાન હોય તો કરજો કેન્સલ*

કોરોનાને રોકવા માટે ગોવામાં સ્કૂલ-કોલેજની સાથે પર્યટકો માટે લોકપ્રિય કેસીનો, બોટ બાર અને ડિસ્કો ક્લબ 31 માર્ચ સુધી બંધ કરાવ્યા છે. જ્યારે મુંબઈ અને બેંગલુરુમાં શોપિંગ મોલ અને સિનેમાઘરો પણ બંધ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ઈન્ફોસિસે બેંગલુરુમાં આવેલી તેમની સેટેલાઈટ ઓફિસ આગામી આદેશ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.