*પદ્મ પુરસ્કાર સમારંભ રદ*

કેન્દ્ર સરકારે કોરોના વાયરસના કારણે પદ્મ પુરસ્કાર સમારોહ રદ કરી દીધો છે. આ બાજૂ ઈરાની કપ સહિત તમામ રમતો પણ રદ કરવાનો નિર્ણય લીધો કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.