સ્ટેચ્યુ પર નર્મદા પોલીસ ની પ્રશંસનીય કામગીરી

સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી ને પરત કરાયા

રાજપીપલા તા 14

સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી નેમહિલાને નર્મદા પોલીસે સુપ્રત કર્યા હતા
રવિવાર હોવાથી સ્ટેચું ખાતે પ્રવાસીઓ ની પુષ્કળ ગર્દી હોય છે જેમાં બરોડા થી આવેલ કેનીમાબેન કિશનભાઇ શર્મા તેઓ ના પર્સમાં થી પૈસા પડી જતા નર્મદા પોલીસ ના પીએસઆઇ કે.કે .પાઠક અને એ.ડી.રાઠવા કેવડીયા પોલીસ સ્ટેશનના બંને જણા સી.સી ટીવી કેમેરાની મદદથી એમના પૈસા ખોડી પરત કરરી પ્રામાણિકતાનાઉ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા