બ્રેકિંગ ન્યુઝ….બોલીવુડના જાણીતા અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા..

*બ્રેકિંગ ન્યુઝ..*

બોલીવુડના જાણીતા અભિનેતા અક્ષય કુમારને મળી ભારતીય નાગરિકતા..

અક્ષય કુમાર પહેલા ધરાવતા હતા કેનેડાની નાગરિકતા

15 મી ઓગસ્ટના દિવસે જ અક્ષય કુમાર એ ટ્વિટ કરીને આપી જાણકારી

અક્ષય કુમારની કેનેડાની નાગરિકતા ને લઈને ઊભા કરવામાં આવ્યા હતા સવાલો..

ભારતીય નાગરિકતા મળી જતા અક્ષયકુમાર એ વ્યક્ત કરી આનંદની લાગણી.