*બ્રેકિંગ ન્યુઝ..*
તલાટી અને જુનિયર ક્લાર્ક નું પરિણામ અંતે જાહેર..
3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ ડીક્લેર..
લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત..
પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનત થી પરીક્ષા ની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું..