tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં આવી.

tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં આવી. લોકોએ tiktokને ડિલિટ કરીને ચિનગારી કરી ડાઉનલોડ. દર કલાકે એક લાખ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે એપ.