*સાવધાન*
*લવ જેહાદના નામે હિન્દૂ યુવતીનું શોષણ ક્યારે અટકશે?*
*લવ જેહાદ : નવસારીની યુવતીની જિંદગી નર્ક બનાવનાર અસીમ શેખ જેલ
અસીમ નિઝામમિયા શેખના કોર્ટે 13 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર
નવસારીના ખેરગામમાં યુવતીઓને પોતાનો શિકાર બનાવતા પરિણીત અને ત્રણ બાળકોના પિતા અસીમ નિઝામમિયા શેખે એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ(RAPE) ગુજાર્યું હતું અને યુવતીની સગાઇ પણ તોડાવી નાખી હતી. ત્યારબાદ શખસે હત્યાના આરોપી એવા રોનક પટેલ સાથે તેનાં લગ્ન કરાવી દીધાં હતાં. આ અંગે ભોગ બનેલી યુવતીએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવી હતી. જે બાદ નવસારી એલસીબી પોલીસે એક સપ્તાહ બાદ આરોપી અસીમ શેખની મુંબઇથી ગુજરાત આવતાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેના ૧૩ જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
હરામી આરોપીએ યુવતીની સગાઇ પણ તોડાવી નાખી હતી