અમદાવાદ ના મણિનગર માં ઇમારતની બાલ્કની થઈ ધરાશાયી.

*ICM NEWS*

અમદાવાદ ના મણિનગર માં ઇમારતની બાલ્કની થઈ ધરાશાયી.

ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે. ઉત્તમ નગર સલ્મ ક્વાર્ટરમાં ઘટી ઘટના.

કોઈ જાનહાની નહીં હોવાના સમાચાર.