મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે ફટકારી દસ વર્ષની સજા અને 1.50 લાખનો દંડ

IPC 307,376,342 અને 394 સહિતની કલમોમાં બે આરોપીઓ દોષિત

 

આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો ગોહિલ અને મુનાફ મેમણ દોષિત જાહેર

 

વર્ષ 2020માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી