*ગીતા ફોગટની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ.*

 

*ફોગટ, અન્ય ઘણા કુસ્તીબાજો સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે

વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં રેસલિંગ ફેડરેશન ઓફ

ઈન્ડિયાના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ

કરવામાં આવી છે, જેમના પર જાતીય સતામણીનો આરોપ છે.

આ પ્રોટેસ્ટમાં ગઈકાલે પોલીસ સાથે પણ હાથાપાઈ થઇ હતી

અને આજે દિલ્હી પોલીસ દ્વારા ગીતા ફોગાટની ધરપકડ કરાઈ

છે.*