ભારતમાં છેલ્લા 24 કલાકની કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકની કોરોના અપડેટ,

નવા કેસ: 40,134 (કુલ : 3,16,95,958)
રિકવર કેસ: 36,946 (કુલ: 3,08,57,467)
એક્ટિવ કેસ: 4,13,718
મૃત્યુ : 422 (કુલ: 4,24,773)