આગામી 8 જુલાઈથી પ્રથમ તબક્કો અને 22 જુલાઈ થી બીજો તબક્કાનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાની તારીખો જાહેર

સરકારના આદેશ બાદ યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લેશે

આગામી 8 જુલાઈથી પ્રથમ તબક્કો અને 22 જુલાઈ થી બીજો તબક્કાનું આયોજન

UG,PG અને એક્સટર્નલ થઈને કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

યુનિવર્સિટીએ કોલેજોને પરીક્ષાનું ટાઈમટેબલ મોકલ્યું