*રાજ્યના સૌથી મોટા અટલ બ્રિજની રેલિંગમાં તિરાડ પડી*

 

વડોદરામાં અટલ બ્રિજની રેલિંગમાં તિરાડ પડી

 

5 મહિના અગાઉ તૈયાર કરાયેલા બ્રિજમાં તિરાડ

 

રેલિંગની નીચેના ભાગમાં તિરાડ પડી

 

તંત્રએ તિરાડો પર સિમેન્ટના થિંગડા માર્યા

 

200 કરોડના ખર્ચ તૈયાર કરાયેલા બ્રિજમાં તિરાડ પડી

 

ભ્રષ્ટાચારનો મોટો ખેલ રમાયો હોય તેવી ચર્ચા શરૂ.

#ICMNEWS #news