*વડોદરા: નંદેસરી પોલીસ દ્વારા વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો*

*વડોદરા: નંદેસરી પોલીસ દ્વારા વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો*

નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાંકરદા પાસે એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબ નો જથ્થો મળી આવ્યો

ગોડાઉન માલિક દ્વારા જાણવા મળ્યું ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હતું-:નંદેસરી પોલીસ