*📌રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં માવઠું*

 

ઉપલેટા, ગોંડલ, ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ

 

ધોરાજી APMCમાં ખુલ્લામાં પડેલો માલ પલળ્યો

 

ખુલ્લામાં પડેલો ઘઉંનો માલ પલળ્યો

 

આગાહી છતાં APMCમાં કોઈ વ્યવસ્થા નહીં

 

ખેડૂત અને વેપારીઓને લાખો રૂપિયા નું નુક્સાન