પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

ગાંધીનગર

પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

ગાંધીનગર કોર્ટે પત્ની આસમા અને સમીર ખાનને આજીવન કેદની સજા ફટકારી

એપ્રિલ 2018માં પતિ વિનુભાઈ પડયાની હત્યાના ગુનામાં આજીવન કેદ

પતિ વિનુભાઈને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી

પત્ની આસમાને પોતના મામાના દીકરા સમીર ખાન સાથે પ્રેમ સંબંધ હતા

પતિ વિનુભાઈને પ્રેમ સબન્ધ વિશે જાણકારી મળતા હત્યા કરાઈ

હત્યા કરીને લાશને અવાવરું સ્થળે નાખી દેવામાં આવી

પત્ની હત્યા બાદ પતિ ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી

કોર્ટે તમામ પુરાવા આધારે બન્ને અપરાધીને આજીવન કેદની સજા આપી